રાપર તાલુકાના કાનમેર અને ત્રાંબો ખાતે જીલ્લા પંચાયત તેમજ પશુ દવાખાના તરફથી ઊંટોને અપાઈ રસી

0
51

રાપર માં જીલ્લા પંચાયત ની સુચના અને રાપર પશુ દવાખાના તરફ થી દર વર્ષે કરાતી ઉંટો ને ખાજ ખુજલી અને ફિટ નું રસી કરણ કરવા માં આવ્યુ હતુ જેમાં જીલ્લા પંચાયત અંતર્ગત રાપર પશુ દવાખાના નાં ડૉ.અશ્વિન પટેલ.ડૉ. નેગીદાન ગઢવી, ડૉ. શૈલેષ ચૌધરી, ડૉ.નીતિન પટેલ.તથા સોલંકી ભાઈ.ડાભીભાઇ.તેમજ પશુ દવાખાના નાં સ્ટાફ નાં યશપાલસિંહ વાઘેલા .જયપાલસિંહ જાડેજા.વાઘેલા ભાઈ અને પશુ જાત નાં અનુભવી અને વર્ષો નો પશુ અને પક્ષીઓ નો બહોળો અનુભવ ધરાવતાં મંગુભા અજુભા જાડેજા.વગેરે સહયોગી બન્યાં હતાં તો મંગુભા અને ડૉ.નેગીદાન ગઢવી એ જણાવ્યું હતુ કે દર ચોમાસા પહેલાં ઉંટૉ ને ફિટ ની બીમારી થતી હોય છે જેનાં કારણે દર વર્ષે રસી કરણ કરવું જરુરી બને છે ત્યારે વરસાદ ની ઋતુ માં કાદવ કીચડ અને ગારો થાયછે જેમાં ઊંટ બેસી જતા હોયછે જેનાં કારણે તેને ખરજ ની એલર્જી થાય છે જેને ધ્યાને લઇ વરસાદ પહેલાં ખાજ નું પણ રસી કરણ કરવા માં આવે છે જેમાં આજે ત્રાંબો ખાતે ૨૦૦ જેટલા ઊંટ અને કાનમેર ગામ ખાતે ૨૫૦ જેટલા ઉંટૉ ને રસીકરણ કરવા માં આવ્યુ હતુ તેવું ગઢવી અને મંગૃભા એ જણાવ્યું હતુ

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY