ભરૂચ ની એક કોલેજ ની હોસ્ટેલ માં કોન્ટ્રાકટર સાથે ભાડા બાબતે વિવાદ સાધન જપ્તી સુધી પહોંચ્યો.

0
85

અમારા અખબાર ને પ્રાપ્ત થયેલ રજુઆત ની નકલ નીચે સામેલ છે
હવે આ વિષય પોલીસ દરબાર સુધી પહોંચ્યો છે જોવાનું એ રહે છે કે રજુઆત માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બાકી ભાડા પેટે ડિપોઝીટ માં કાપી શકાય અને રકમ વધુ હોય તો કોર્ટ રાહે વસૂલી શકાય પણ અહીં તો માનવતા નેવે મૂકી પ્રિન્સીપાલ પોતાની મનમાની કરવા ઉતારું થયા હોય તેમ કોન્ટ્રાકટર ની દલીલો પર વગર વિચારે તેની રોજી રોટી કમાવા ના સાધનોજ કબ્જે કરી બેઠા છે ત્યારે મજબૂર કોન્ટ્રાકટર ના ઘરે ઉધાર ઉછીકુ કરી જીવવાના દિવસો આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થતા સમગ્ર કોન્ટ્રકરો એ કોન્ટ્રાકટ લેતા પહેલા આવા કપરા સમય ની તૈયારી કરવી પડે તેમ છે વિષય ને વધુ સમજવા અત્રે પ્રસ્તુત કોન્ટ્રાકટર ની છેલ્લી રજુઆત જુઓ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY