અમદાવાદ,તા.૬
ગાંધીજીની ૧૫૦મી જ્યંતિ નિમીત્તે સાબરમતી જેલમાં કેદીઓ માટે પત્રકારત્વ અને પૃફ રિડીંગનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. અભ્યાસ સાથે કેદીઓને રોજગારી પણ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જર્નાલિઝમના આ કોર્સ માટે ૨૦ કેદીઓની પસંદગી પણ કરી લેવામાં આવી છે.
અભ્યાસ સાથે રોજગારી પણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્સમાં પૃફ રીડિંગનો પણ સમાવેશ કરાયો. સાબરમતી જેલમાં છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસ, રોજગારલક્ષી ઉપરાંત કલા સંબંધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
દરમિયાન ગાંધીજીની ૧૫૦મી જ્યંતિ નિમીત્તે ૧૫મી ઓક્ટોબરથી પત્રકારત્વ અને પૃફ રિડીંગનો એક વર્ષનો ડિપ્લોમાં અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમ માટે ગ્રેજયુએટ હોય અને થોડુઘણું અંગ્રેજી જાણતા હોય તેવા ૨૦ કેદીઓની પસંદગી કરવામાં આવી છે.
કોર્ષ પુરો કર્યા બાદ આ કેદીઓને જેલના નિયમ મુજબ પગાર પણ આપવામાં આવશે. ગાંધીજી સાથે ઈન્દુલાલ યાજ્ઞિાક સહિતના જે પણ મહાનુભવો હતા તેમની વચ્ચે થયેલી ચર્ચાઓ પત્રકારત્વના આ કોર્ષમાં સમાવી લેવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


