આજે ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે સમર્થ ગુરુ અવધૂત બાપજી ના અનન્ય ભક્તો દ્વારા શ્રી દિગંબરા ની ધૂન કપડવંજ ના શ્રી જગદિશાનંદજી (રંગબાળ) ના સાનિધ્ય માં બોલાવી સમગ્ર ગામને શ્રી દત્તમય બાવ્યું હતું
આ પ્રસંગે પ્રખ્યાત ભજનીક અને અવધૂત ઉપાસક ભરૂચ ના હસમુખભાઈ મિસ્ત્રી અને પ્રફુલ સોની એ શ્રી દિગંબરા ની ધૂન ની રમઝટ બોલાવી ભક્તોને દત્તમય બનાવિડીધ હતા આ પ્રસંગે શ્રી જગદીશાનંદજી એ આશીર્વચન આપી રંગબભક્તોની આસ્થા માં ઉમેરો કર્યો હતો.સમગ્ર આયોજન શુકલતીર્થ ના શ્રી કિશોરસિંહ અને યુવા ભક્તોએ કર્યું હતું
ધનંજય ઝવેરી 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




