સુકમામાં નક્સલીઓએ લેન્ડમાઇનથી વિસ્ફોટ કર્યોઃ બે જવાન ઘાયલ

0
9

સુકમા,તા.૧૧
છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓએ લેન્ડમાઈનથી વિસ્ફોટ કરતા બે પોલીસ જવાન ઘાયલ થયા. સુકમાના મલકાનગિરીમાં વિસ્ફોટની ઘટના બાદ અધિકારીઓ એલર્ટ થયા છે. મળતી માહિતી મુજબ પોલીસ મલકાનગિરીમાં સર્ચ ઓરેશન કરી રહી હતી ત્યારે આ બ્લાસ્ટ નક્સવાદીઓએ કર્યો.
બ્લાસ્ટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ મામલે સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન તેજ કરી નક્સલવાદીઓની શોધખોળ શરૂ કરી છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા મહારાષ્ટÙમાં પણ નક્સવાદીઓએ ઈડ્ઢ બ્લાસ્ટ કર્યો હતો. જેમા ૧૫ જવાન શહીદ થયા હતા. અને એક ખાનગી વાહનના ડ્રાઈવરનું મોત થયું હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY