એમવે ઈન્ડિયાએ તેના પોષણ પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો

0
21

ન્યુટ્રિલાઈટ કેલ મેગ ડી પ્લસનું લોન્ચીંગ
સુરત, તા. ૨૨
દેશની સૌથી મોટી એફએમસીજી ડાયરેક્ટ સેલિંગ કંપની એમવે ઈન્ડિયાએ કેલ્શિયમ સપ્લિમેન્ટ-ન્યુટ્રિલાઈટ કેલ મેગ ડી પ્લસના વિસ્તૃત સંસ્કરણને લોચ કરવાની જાહેરત કરી હતી. વિશ્વની ૧ વેચાણની વિટામિન અને આહારહ પૂરવણીઓ બ્રાંડ-ન્યુટ્રિલાઈટ બ્રાન્ડમાંથી આવતા, નવા કેલ્શિયમ સપ્લિમેન્ટ સંતુલિત હાડકાંના ભાગ રૂપે લેવામાં આવે ત્યારે તંદુરસ્ત હાડકાંને ટેકો આપવા અને જાળવવા માટે આવશ્યક પોષણ પ્રદાન કરે છે. કેલ્સિયમ કાર્બોનેટ સાથે સમૂદૂધ એલ્ગલ સ્ત્રોતમાંથી કેલ્શિયમ ઉપરાંત અને વિટામિન ડી જથ્થો કે જે કેલ્સિયમ શોષણને પ્રોત્સાહન આપે છે તેઉપરાંત, ન્યુટ્રિલાઈટ કેલ મેગ ડી પ્લસમાં મેગ્નેશિયમ, મેગેનીઝ અને ઝિંક જેવા પોષક તત્વો પણ વધુ અસરદાયક બને છે.
બેસ્ટ ઓફ નેચર અને બેસ્ટ ઓફ સાયન્સ લાવવાના વચન સાથે, ન્યુટ્રિલાઈટ કેલ મેગ ડી પ્લસ એ કેલ્શિયમના પ્રકૃતિના સૌથી વધુ કેન્દ્રિત વનસ્પતિશાસ્ત્રીય સ્ત્રોત સાથે ભરેલા છે. જે એલ્ગલ સ્ત્રોત છે જે આઈસલેન્ડના સમુદ્રમાંથી ઉગાડવામાં આવે છે. કેલ્શિયમ પ્લાન્ટ આધારિત, પોષક સમૂદુધ અને કુદરતી બહુમતિ ઘટક જેવા પરંપરાગત રોક કેલ્સિયમથી વિપરીત તંદુરસ્ત સ્ત્રોતથી આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY