કોઝવે ખાતે તાપી નદીનું જળસ્તર ભયજનકથી ૩.૩૩ મીટરની ઉપર

0
7

તાપી નદી બે કાંઠે વહેતી થતા સુરતના લોકોમાં પૂરની દહેશત
સુરત, તા. ૧૦
સુરત શહેરમાં વિયરકમ કોઝવેની જળ સપાટી હાલમાં ૯.૬૩ મીટર નોંધાઈ છે. જેની તેની ભયજનક ૬ મીટરની સપાટી કરતાં ૩.૬૩ મીટર ઉપરની પાણી વહી રહ્નાં છે.
શહેરના અગાઉ ભારે વરસાદને પગલે વિયરકમ કોઝવે ઓવરફલો થતાં વાહન વ્યવહાર માટેï બંધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઉકાઈ ડેમનાં ઉપરવાસમાંï મૂશળધાર વાહન કારણે સતત પાણીનો આવરો રહેતા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં ૧.૮૬ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્નાં છે. જેના કારણે હાલમાં તાપી બંન્ને કાંઠે વહી રહી છે. તો બીજી તરફ આજે બપોરે ૧ વાગ્યા સુધીમાં વિયરકમ કોઝવેની જળ સપાટી ૯.૬૩ મીટર તંત્ર દ્વારા નોંધવામાં આવી છે. જેથી ભયજનક સપાટી ૬ મીટર કરતાં કોઝવે ૩.૬૩ મીટર ઉપરથી વહી રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY