તબેલામાં કામ કરતાં યુવક પર તિક્ષ્ણ હથિયારની હુમલો

0
30

શાકભાજીવાળાએ હુમલો કરતા યુવક ગંભીર
સુરત, તા. ૦૬
ગાયો માટે શાકભાજી લેવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં શાકભાજીવાળાએ યુવક ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોચાડી હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા હનુમાનજી મંદિર સામે કુષ્ણનગરમાં રહેતા પશુ માલિક લાલુભાઈ તેજાભાઈ દેસાઈને ત્યાં તબેલામાં કામ કરતો મેહુલ સાથે બે મહિના પહેલાં આરોપી ભરત ભીખાભાઈ દેવીપૂજક સાથે ગાયો માટે શાકભાજી લેવા બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી આરોપીએ મેહુલ ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઈજા પહોîચાડી નાસી ગયો હતો. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY