દુરન્તો ટ્રેનને સુરત સ્ટોપેજ આપવા ડીએલએમની ભલામણ

0
39

દુરન્તો ટ્રેન અંગે રાકેશ શાહ એક વર્ષની રજૂઆત કરતા હતા
સુરત
દુરન્તોની ત્રણ ટ્રેનને નબળા મળતાં પ્રતિસાદના આવકના આંકડા, ટેક્નિકલ મુદ્દાઅો સાથે ઝેડઆરયુસીસી સભ્ય રાકેશ શાહે કરેલી વારંવાર રજૂઆત બાદ પિમ રેલવે પ્રશાસનને તમામ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ દુરન્તો ટ્રેનને સુરત સ્ટોપેજ આપવામાં આવે તો રેલવેની રેવન્યુની આવકમાં વધારો થવાની રાકેશ શાહની રજૂઆતમાં દમ હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના સીનિયર ડીસીએમ મેડમે રાકેશ શાહને પત્ર પાઠવી ત્રણ ટ્રેનના પ્રાયોગિક ધોરણે સુરત રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવા માટે રેલ મંત્રાલયમાં ભલામણ કરી હોવાની જાણ કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY