સુરત
મૂળ મહારાષ્ટ્ર જલગાંવ જિલ્લાના વતની અને હાલમાં વેડરોડ અખંડ આનંદ કોલેજ ત્રિલોક સોસાયટી પાસે રહેતા ક્રિષ્ણા ઉર્ફે ભાવસાર સુરેશભાઈ ખોન્ડે ગતરોજ વિજયરાજ સર્કલ પાસે ઉભા હતા. ત્યારે ભરત પટ્ટી તથા ભૂરિયા નામના બે આરોપીઓ મોટર સાયકલ પર આવ્યા હતા અને નીશા દારૂવાળીનો ધંધો ક્યાં છે તેવુ પૂછતા ક્રિષ્ણા ખોન્ડેએ તેનો દારૂનો ધંધો બંધ છે તેવું જણાવ્યું હતું અને ઉશ્કેરાટમાં આવી ગયેલા આ બંને આરોપીઓએ ચાકુ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોચાડી ફરાર થઈ ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


