સ્લમ વિસ્તારના બાળકો સાથે મહિલા વકીલોએ દીવાળી મનાવી

0
11

સુરત
ધી સુરત ડિસ્ટ્રીકટ લેડી એડવોકેટ્સ એક્ટીવ કમિટિના કન્વીનર શ્રીમતી પ્રીતિ જિજ્ઞેષ જોષી , શોભનાબેન પી. છાપીયા, ચેતનાબેન શાહ, ભારતી મુખર્જી, રાજેશ્વરીબેન શુક્લ અને સોનલ શર્મા સહિતનાં વકીલો દ્વારા આજ રોજ તા. ૨૬.૧૦.૨૦૧૯નાં રોજ બપોરે ૪ કલાકે દીન સહાયક વિદ્યામંદિર હેગડેવાર નગર , સૂડા ક્વાર્ટસ, વેસુ ખાતે સ્લમ વિસ્તારનાં બાળકોને ફટાકડા, બિસ્કિટ, ચોકલેટ વગેરેનું વિતરણ કરી અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY