Friday, November 6, 2026
Home Tags નેતા

Tag: નેતા

તેલંગાણામાં ટીડીપીને ઝટકોઃ ૬૦ નેતાઓ ભાજપમાં જોડાયા

૩૧ ડિસેમ્બર પહેલા ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી જશેઃ જેપી નડ્ડા હૈદરાબાદ,તા.૧૯ ચન્દ્રબાબુ નાયડૂની તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના લગભગ ૬૦ પ્રમુખ નેતા અને હજારો સમર્થક ભાજપમાં સામેલ...

કોંગ્રેસનાં આંતરિક વિખવાદ બાદ બંને નેતાઓને શોકોઝ નોટીસ મળી

કોંગ્રેસમાં આંતરિક ઝઘડો સર્જાતા વોટ્સએપ ગ્રુપ બંધ કરવામાં આવ્યું હતું રાજકોટ,તા.૧૭ શુક્રવારે કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. જે મામલે વોટ્સએપ ગ્રુપ બંધ થયા બાદ પ્રદેશમાંથી...

જિમના ઉદ્ધાટન-લોકાર્પણ પ્રસંગમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એકમંચ પર આવ્યા

અમરેલી,તા.૧૬ અમરેલી શહેરના લોકોના શરીર સુદ્રઢ રહે તે માટે અમરેલી નગરપાલિકા દ્વારા દોઢ કરોડના ખર્ચે મેગાસીટીમાં જોવા મળતા આધુનિક જિમનું લોકાર્પણ ઉદ્ધાટન નેતા વિપક્ષ પરેશ...

કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે વડાપ્રધાન મોદીની ત્રણ બાબતોની ભરપૂર પ્રશંસા કરી

નાનુ કુટુંબ,મૂડીવાદી અભિવાદન,સિંગલ યુજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો ન્યુ દિલ્હી,તા.૧૬ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાથી આપેલા સંબોધનને...

મહિલા સરપંચના પતિને ફોન પર ધમકાવતા ભાજપા નેતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ

સુરત,તા.૮ ભાજપના કામરેજના ધારાસભ્ય વિનુભાઇ ઝાલાવડીયાનો પુત્ર ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. પાસોદરા ગામના સરપંચના પતિને ફોન પર ધમકી આપી હોવાની સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ...

ભાજપા નેતાની દાદાગીરી, ડોક્ટરને ફડાકા ઝીંકી દેતા સીસીટીવીમાં થયા કેદ

મોરબી,તા.૨૭ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં વૃદ્ધ પેન્શન માટે ઉંમરના દાખલા કાઢી આપવાની કામગીરી શરૂ હોય પરંતુ આ કામગીરી માટે જવાબદાર આર.એમ.ઓ. ઓફિસરની જગ્યા ખાલી હોવા છતાં...

વડાપ્રધાનની ટીકાઓ કરી હોવા છતાં ભાજપે કેમ બાગી નેતાઓને લીધા..? કેમ...

વ્યસન મુક્તિ અભિયાનનો ઝૂબેશ ચલાવી હીરો બનેલા અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે લોક મુખે ટીકાઓનો વરસાદ થઈ રહયો છે ત્યારે અલ્પેશનો...

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI અને ABVPના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

અમદાવાદ,તા.૧૦ ગ્રાન્ટેડ કોલેજોની સીટો રદ કરવા મામલે ગુજરાત યુનિવર્સિટી કુલપતિની ચેમ્બરની બહાર એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ મામલે એનએસયુઆઈના...

નેતાઓની નફ્ફટાઈ, કોંગ્રેસી ધારાસભ્યે અધિકારીને બાંધી કાદવથી નવડાવ્યો !

ધારાસભ્ય નિતેશ રાણે અને તેમના સમર્થકોએ એંન્જિનિયર પર ફેંક્યો કીચડ,પુલ પર બાંધ્યા મુંબઇ,તા.૪ થોડા દિવસ પહેલા ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો નગર નિગમનાં અધકારીઓને બેટથી ફટકારતો વીડિયો વાયરલ...

નરેન્દ્ર મોદીની એનડીએના સંસદીય દળના નેતા તરીકે પસંદગી

વડાપ્રધાને અડવાણી-જોશીના પગે લાગી આશિર્વાદ લીધા,તમામ સાંસદોએ સમર્થન આપ્યુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે મોદીના નામનો પ્રસ્તાવ મૂકતા રાજનાથસિંહ,ગડકરીએ સમર્થન આપ્યું,ત્યાર બાદ એનડીએ તરફથી પ્રકાશસિંહ બાદલે મોદીના...