તા. ૨૬મી, જુલાઇના રોજ તાપી જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

0
122

આગામી તા. ૨૬મી, જુલાઇના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર એન.કે ડામોરની અધ્યક્ષતામાં તાપી જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં જેઓના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો અનેકવાર સંપર્ક કર્યા છતાં અને નિયમાનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતાં નિવેડો ન આવેલ હોય, તેવી સમસ્યાઓ/પ્રશ્નો તા. ૧૫/૦૭/૨૦૧૮ સુધીમાં અચૂક મળી જાય તે રીતે કલેકટર કચેરી, વ્યારા ખાતે મોકલી આપવા જિલ્લા કલેકટર એન.કે ડામોર તરફથી જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY