ભાજપા નગરસેવક વિરુદ્ધ સરકારી દુકાન સંચાલકે સિટીપો.સ્ટે. માંજાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની અરજી આપતા ચકચાર

0
161

ભાજપા ના નગરસેવક ચંદ્રકાન્ત ઠક્કર એ સરકારી દુકાન ચલાવતા સંચાલક ને લાફા ચોળી દેતો વિડિઓ શોશ્યલ મીડિયા માં થયો વાયરલ.

પાણીગેટ માં દુકાન ધરાવતા સંચાલક સન્યાસ મંદિર પાસે બે નંબર નું કેરોસીન વેચાતો હોવાનાં આક્ષેપ અને દુકાન માલિકી બાબત ના બબાલ માં નગરસેવક ની દબંગાઈ !
વિડિઓ માં ગંદી ગાળો નો વરસાદ આ બાબતે ફરિયાદ થાય નું સૂત્રો જણાવી રહ્યા છે

રિપોર્ટર રોનક ભાવસાર
વડોદરા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY