પારડીમાંથી નિમખલ લાલુભાઈ ગુમ થયા

0
2

વલસાડ, તા.૯
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નીમખલ, પટેલ ફળિયામાં રહેતા લાલુભાઇ તા.૨૯/૧/૧૯ના રોજ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ પારડી ચાર રસ્તા ખાતે મનોજભાઇ મોહનભાઇ પટેલના ટેમ્પોમાંથી ઉતર્યા બાદ કોઇને કંઇપણ કહ્ના વગર જતા રહ્ના છે, જે આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી. ગુમ થનારની ઉંમર ૩૮ વર્ષ, ચાઇ ૫.૫ ફૂટ, રંગે ઘઉંવર્ણ, મોઢું લંબગોળ, પાતળો બાંધો, શરીરે લાંબી બાંયનો
આભાર – નિહારીકા રવિયા કાળા કલરનો સફેદ ટપકાવાળો શર્ટ તથા ચોકલેટી કલરનું સ્વેટર પહેયુ* છે. કમરે બ્લ્યુ કલરની જીન્સ પેન્ટ તથા પગમાં સ્લીપર પહેરી છે. જે ગુજરાતી તથા હિન્દી ભાષા બોલે છે. આ વર્ણનવાળા વ્યક્તિની જા કોઇને ભાળ મળે તો પારડી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY