વરાછામાં ત્રણ યુવકોએ પડોશી યુવતી સાથે શારીરિક કુચેષ્ટા કરી યુવતી સાથે બળજબરી કરનાર ત્રણ યુવકોની ધરપકડ

0
41

સુરત, તા. ૧૩
પડોશી યુવતીને બિભત્સ ઈશારા કરી બળતરીપૂર્વક લાજ લેવાનો પ્રયાસ કરનારા ત્રણ યુવક સામે સુરત શહેરના વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ સબબ વરાછા પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી હોવાનં પણ જાણવા મળે છે.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એ.કે.રોડ અટલજીનગરમાં રહેતા અજય કુશ્વાહ, કાલુ તથા સંદિપ કે. નામના યુવકોએ પડોશી યુવતીને બિભત્સ ઈશારા કરતા હતા અને ફરિયાદી યુવતી સાથે બળજબરી કરી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો લાજ લેવાનો પ્રયાસ કાલુ નામના વ્યક્તિએ કર્યો હતો. બનાવ અંગે યુવતીએ વરાછા પોલીસે ગુનો નોîધી આરોપીઅોની ધરપકડ કરી હતી. વધુ તપાસ પોસઈ એ.એન. જાની કરી રહ્ના છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY