નર્મદા જિલ્લા માં ઝેરી સાપ ના ડંખ થી મરતા લોકો ની સંખ્યા માં ચિંતાજનક વધારો

0
158

તિલકવાડા ના સાવલી ના આધેડ ને સાપ કરડતા મોત

રાજપીપળા: નર્મદા જિલ્લા માં સાપ કરડવાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા રોજે રોજ વધી રહી છે એ ખુબ ચિંતાજનક બાબત છે ત્યારે ગતરોજ તિલકવાડા તાલુકાના સાવલી ગામના એક આધેડ નું પણ સાપ કરડવાથી મોત થયું હતું જેમાં પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ સાવલી ગામના મંગળભાઈ લાલજીભાઈ ભીલ (50) ને ગતરોજ સાંજે લગભગ છ વાગે કોઈ ઝેરી સાપ કરડ્યો હોય એમને મૃત હાલાતમાંજ દવાખાને લઈ આવેલા હોય દવાખાને થી વર્ધી મળતા પોલીસે અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY