નર્મદા પોલીસે નાકાબંધી દરમ્યાન ડેડીયાપાડા ચાર રસ્તા પાસે વિદેશી દારૂ નો જ્થ્થો ઝડપી પડ્યો

0
546

રાજપીપલા:
નર્મદા જિલ્લા માંથી દારૂ ની બદી ને દૂર કરવા અને રાજ્ય સરકાર ના પ્રોહિબિશન ના નવા કાયદા નો કડક અમલ થાય તેમ નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ની કડક સૂચના મુજબ નર્મદા એલ.સી.બી .અને એસ.ઓ.જી.સહીતની પોલીસે ડેડીયાપાડા ચાર રસ્તા પાસે નાકાબંધી કરી વિદેશી દારૂનો મોટો જ્થ્થો મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો છે.જેમાં પીકઅપ ગાડી નં જી.જે.22 યુ 1415 ની જડતી લેતા તેમાંથી વિદેશી દારૂ ના કુલ 1104 નંગ ક્વાટરીયા જેની કિંમત ₹60,000 તેમજ પીકઅપ ગાડીની કિંમત 3 લાખ તથા મોબાઇલ રૂપિયા ૫૦૦ નો મળી કુલ રૂપિયા 3,60,500 નો મુદ્દામાલ ઝડપી આરોપી મુકેશ વેસતા વસાવા (રહે -દાંતણઆંબલી તાલુકો નાંદોદ ) ની ધરપકડ કરી  કાયદેસર ની કાર્યવાહી કરી છે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY