જબૂસર:
સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે સમગ્ર વિશ્વની જેના ઉપર આશા દ્રષ્ટિ મંડાયેલી છે એવા સંસ્કૃતિ પુરુષ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના કર કમળો દ્વારા પ્રતિષ્ઠિત થયેલ બીએપીએસ સ્વામિનારાણ મંદિર શહેર અને તાલુકામાં ભક્તોને સુખ શાંતિ અને સંસ્કારની અવિરત લાગણી કરી રહી છે. આપણી સંસ્કૃતિ તથા સંસ્કારની જ્યોતને જલતી રાખવાનો શ્રેય મંદિર શાસ્ત્ર સંત છે સંસ્કારની પરબ સમા આ મંદિરનો૧૫મો કઈ પાટોત્સવ પૂજ્ય સંતો મહંતો તથા ભક્તજનોની ઉપસ્થિતિમાં ભવ્યાતી ભવ્ય ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે સંતો દ્વારા મહાપૂજા રાખવામાં આવી આ સાથે અન્નકોટ દર્શન અને પ્રાસંગિક સભા રાખવામાં આવી હતી સભામાં સંતોએ આશીષ પ્રવચનમાં જણાવ્યું હતું કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પર ગુરુએ આપેલા મંત્ર ગૃહસ્થ શ્રમ સર્વે બોલવા શાસ્ત્ર મંદિર અને સંત કે ભારતીય સંસ્કૃતિ છે સત્સંગ દ્રઢ રહે નિયમિતતા રહે એ અંગે મનનીય પ્રવચન કર્યું તથા ઉપાસના દ્રઢ કરવા અંગે દ્રષ્ટાંતો સહિત વાતો કરી ભગવાન સ્વામીનારાયણના સમયનું પ્રસંગોનું તાદ્રશ્ય વર્ણન કર્યું ભગવાનનો મહિમા સમજવા મૂર્તિ અગત્યની છે શાસ્ત્ર શિક્ષાપત્રી વાંચવી જોઈએ મૂર્તિ ભગવાનની ચિંતા મળી છે જે ચિંતન કરે તેને પ્રાપ્તિ થાય છે જેના મનની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે તેનાથી મોટી કોઇ પ્રાપ્તિ નથી જેટલું ભોગવો એટલી તૃષ્ણા વધે માટે આ ભગવાનની પ્રાપ્તિ થઇ છે તેને માટે સમય આપવો પડશે સૈનિકો દેશનું રક્ષણ કરે ત્યારે સંતો સંસ્કૃતિનું રક્ષણ કરે છે તેમ સંતોએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું આ પ્રસંગે આભારવિધિ જ્ઞાનવીર આવનાર મે માસની ૧૧ ,૧૨,૧૩, તારીખે યોગી પર્વ નિમિત્તે ત્રિદિવસીય બ્રહ્મદર્શન સ્વામી આર્ટ ઓફ લિવિંગ વિષય પર પ્રવચન આપશે તેનો લાભ લેવા સહુ ઉપસ્થિત ભક્તજનોને જણાવ્યું હતું પાટોત્સવ નિમિત્તે સારંગપુરના નારાયણ ભૂષણ સ્વામી અટલાદરા થી ભગવત પ્રસાદ સ્વામી સહિત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તગણ બાઈ ભાઈ હાજર રહી સત્સંગ સભાનો લાભ લીધો હતો
રીપોર્ટરહરીન અેસ.પટેલ. જબૂસર.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




