ગુજરાત સરકાર શુ આવનાર પોલીસ અધિકારીઓ બદલીઓ માં ભરૂચ જિલ્લામાટે નિરલિપ્ત રાય ની નિમણૂક કરશે?

0
405

ઉદ્યોગોથી ધમધમતા ભરૂચ જિલ્લાએ ઘણા લંબાબ સમય બાદ રાજેન્દ્રસિંહ ચુડાસમા નો કાયદાપ્રિય કડક વલણ જોયું પણ આઈપીએસોની બદલી ના ભણકારા વાગ્યા નથી કે બુટલેગરોને ડાકલા વાગવા શરૂ થયા છે

ગુજરાત સરકાર એસટીએફ ની રચના કરી ચુનંદા આઇપીએસ હિમાંશુ શુકલા ને મુકવા ની તૈયારી કરતી હોય તો સરકારને શિરપાવ આપવો ઘટે પણ સાથે સાથે ભરૂચ જિલ્લા એસપી ને બદલવાના હોય તો ટંકારીયા જેવા માથા ફરેલ ગામા લાંબા સમય બાદ ચુડાસમા સાહેબે પોતાનો ભય પ્રસ્થાપિત કર્યો પણ હવે એમની બદલી ની માળા ફેરવાતા બુટલેગરો અને કેટલાક એલસીબી એસોજીમાં ચીટકી બેઠેલાઓ ફરી પોતાના ચક્રો ગતિમાન કર્યાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભરૂચ જે સાગર સીમાડા અને ઔદ્યોગિક વસાહતો સાચવવાની જવાબદારી સાથે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કાયદા પાલન માટે જો ભરૂચ જિલ્લામાં નિરલિપ્ત રાય આઇપીએસ મુકાય તોજ કાયદોને વ્યવસ્થા જળવાય તેમ ચર્ચાઈ રહ્યું છે ત્યારે જોવાનું એ રહે કે વ્હાલા દવલા ને લોકપ્રતિનિધિઓ ની કથિત માંગણીઓથી ઓર રહી કડક આઇપીએસ નિરલિપ્ત રાય ને આવનાર દિવસોમાં પ્રજાવત્સલ રાજેન્દ્રસિંહજી ચુડાસમને બદલવાના હોય તો ભરૂચનો નિરલિપ્ત રાય સાહેબને મૂકે છે કે નહીં તે જોવું રહ્યું
ધનંજય ઝવેરી 9978406257

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY