તા.૨૧મીએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વલસાડ ખાતે યુવા સંમેલન યોજાશે

0
44

નહેરુ યુવા કેન્‍દ્ર વલસાડ દ્વારા ઉત્‍કર્ષ મહિલા મંડળ વલસાડના સહયોગથી વિશ્વ યોગ દિવસ નિમિત્તે તા.૨૧/૬/૧૮ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે આર.પી.એફ.નું મેદાન, પશુપતિનાથ મંદિર કેમ્‍પસ, વલસાડ ખાતે જિલ્લા યુવા સેમિનાર તેમજ યુવા કૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા નહેરુ યુવા કેન્‍દ્રના યુવા સંયોજક મનીષા શાહ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY