વાપીના બિલ્ડર કીર્તિકુમાર જૈન સાથે રૂ.૪.૭૭ કરોડની છેતરપિંડી વેસુ ખાતેના ભાગીદારી પેઢીના પાંચ ફ્લેટ બારોબાર વેચી દેવાયા

0
18

સુરત, તા.૬
ભાગીદારી પેઢીના પાંચ ફ્લેટોનો વેચાણ દસ્તાવેજ બનાવી પેઢીમાં રૂ.૪.૧૭ કરોડ જમા નહીં કરાવી અંગત ઉપયોગ લેનાર ભાગીદાર વિરૂદ્ધ ભાગીદારે ફરિયાદ નોંધાવી હતી.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાપી જીઆઈડીસી શ્રદ્ધા સોસાયટીમાં રહેતાં બિલ્ડર કીર્તિકુમાર કુટરમલ જૈને આરોપી કુમારેશ કિશોરભાઈ અગરબત્તીવાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વેસુમાં વેલેન્સીયા કોર્પોરેશનની ભાગીદારી પેઢીના પાંચ ફ્લેટો સંયુક્ત પેઢીના ભાગીદારીની માલિકીના હોવા છતાં આરોપી કુમારેશે એકલા માલિક હોવાનું બતાવી વેચાણ કરી પેઢી સાથે રૂ.૪,૭૭,૪૦,૦૦૦ની છેતરપિંડી વિશ્વાસઘાત કરી હતી. ઉમરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY