જોબવર્ક માટે લીધેલી ૩૬ હજાર સાડીઅો બારોબાર વેચી દેવાઈ રૂ.૭૯ લાખની ઠગાઈ અંગે પોલીસ ફરિયાદ

0
7

સુરત, તા.૬
જોબવર્ક કરવા માટે લીધેલી ૩૬૦૦૦ નંગ સાડી બારોબાર વેચી નાંખી રૂ.૭૯,૨૦૦૦૦ની ઠગાઈ થઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પરવત પાટીયા વ્રજભૂમિ કોમ્પ્લેક્ષમાં રહેતાં આનંદભાઈ દ્વારકાપ્રસાદ કોટરીવાલાએ આરોપી મિતેશ ફુલાભાઈ ઉમરેટીયા સારોલી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદી પાસેથી જાબવર્ક કરવા માટે રૂ.૭૯,૨૦,૦૦૦ની સાડી લીધી હતી. જે સાડી પરત નહીં કરી બારોબાર વેચી દીધી હતી. સલાબતપુરા પોલીસે વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY