ફ્લેટના બાથરૂમમાં અોટો લોકના કારણે આધેડ પુરૂષ ફસાયો ફાયર બ્રિગેડે દરવાજા તોડી પુરૂષને બહાર કાઢ્યો

0
36

સુરત, તા.૬
આજે સવારે આનંદ મહલ રોડ ન્યુ સનસીટી એપાર્ટમેન્ટના બાથરૂમનો દરવાજા અંદરથી લોક થી જતાં ફાયર સ્ટાફે દરવાજાનું લોક તોડી આધેડને સલામત રીતે બહાર કાઢ્યો હતો.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે આનંદ મહલ રોડ ન્યુ સનસીટી એપાર્ટમેન્ટના બાથરૂમનો દરવાજા અંદરથી લોક થઈ ગયો હતો. દરવાજા અંદરથી કે બહારથી નહીં ખુલતા ૪૦ વર્ષીય આદર્શ રાજેન્દ્ર બંસલ બાથરૂમમાં ફસાઈ ગયા હતા. પરિવારના સભ્યો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર અોફિસર સુથાર તાત્કાલિત ઘટના સ્થળે દોડી આવીને બાથરૂમનો લોક તોડીને અંદર ફસાયેલા આદર્શ બંસલને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY