રાણપુરમાં સરપંચ દ્વારા મંત્રી કુંવળજીભાઈ બાવળીયાનુ સ્વાગત કરાયુ

0
17

બોટાદ જીલ્લાના રાણપુરના સરપંચ અબ્બાસભાઈ ખલાણી એ ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સુરત ખાતેથી ટ્રેનમાં પ્રવાસ કરી રાણપુર રેલ્વે સ્ટેશને ઉતરતા તેમનુ રાણપુર સરપંચ દ્વારા ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યુ હતુ

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY