બોટાદ જીલ્લાના રાણપુરના સરપંચ અબ્બાસભાઈ ખલાણી એ ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સુરત ખાતેથી ટ્રેનમાં પ્રવાસ કરી રાણપુર રેલ્વે સ્ટેશને ઉતરતા તેમનુ રાણપુર સરપંચ દ્વારા ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યુ હતુ
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





