પાલીતાણા નગરપાલિકાના વોડ નંબર ત્રણ મા કોગ્રેસ ના ઉમેદવાર નો ભવ્ય વિજય

0
19

પાલીતાણા નગરપાલિકા વોડ નંબર 3 ની પેટા કોગ્રેસ ના ઉમેદવાર અનવરભાઈ(સોહીલ ) મહમદભાઈ કાઝી નો 276 મતે જંગી વિજય થયો હતો તેમા પૂવ પ્રદેશ મંત્રી હાજી હયાતખાન બલોચ હાજી રૂમિભાઈ શેખ પ્રવિણભાઈ એમ ગઢવી બાબલાકાકા લાઈટ વાળા કરણશંગ જી મોરી અબ્બાસ વોરા યાસીન બલોચ દિનેશભાઈ મારૂં સિકંનદર સૈયદ જીકરભાઈ ડેરૈયા સહીત ના કોગ્રેસ પક્ષ ના આગેવાનો વિજય સરધસ મા હાજર રહયા હતા

તોફીક આરબ ભાવનગર
8128883816

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY