આરણા આરોગ્ય કેન્દ્રના કર્મચારી મુદ્રાબેન પટેલનું નિવૃત્તિ વિદાયમાન ૩૧ વર્ષ સુધી નિષ્ઠા પૂર્વકની સેવા અંગે સન્માન કરાયું

0
11

સુરત, તા.૬

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઈઝર શ્રીમતી મુદ્દાબેન ડી.પટલે વયનિવૃ થતા કચેરી દ્વારા તેઓને ભાવભર્યું વિદાયમાન અપાયું હતું. એક જ તાલુકામાં તા.૧/૯/૧૯૮૭ના રોજ ફીમેલ હેલ્થ વર્કર તરીકે જોડાયેલા મુદ્રાબેન તા.૩૧/૧૦/૨૦૧૮ના રોજ વિદાયમાન સમયે એન.આર.આઈ.શ્રી સુરેશભાઈ ભકત અને પ્રા.આ.કેન્દ્ર ઓરણાના અધિકારી અને કર્મચારીઓ તેમજ આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા. આ વેળાએ ઓરણાના મેડીકલ ઓફીસર ડો.મહેન્દ્રસિંહ એન.ભાટીએ જણાવ્યું હતું કે, મુદ્રાબેન હંમેશા કર્મચારીઓ માટે માર્ગદર્શક અને સહાયત કરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. સૌ ડોકટરશ્રીઓ અને આરોગ્યના કર્મયોગીઓએ શ્રીમતિ મુદ્રાબેનનું નિવૃત્તિ જીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY