રાજપીપળા :
શ્રાવણ માસના પવિત્ર મહિનામાં ભોળાનાથ મહાદેવના આંગણે નયનરમ્ય તેમજ ભક્તિમય વાતાવરણમાં ભગવાન શિવની આરાધના કરવા આદિવાસી સમાજ હેલ્પ ગૃપ રાજપીપળા દ્વારા તા.૦૨/૦૯/૨૦૧૮ ને રવિવારના રોજ કરજણ ડેમ ખાતે આવેલ મહાદેવના મંદિરે સવારે નવ વાગે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવેલ છે
બપોરે બાર વાગે મહાપ્રસાદિ ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે તો સૌ ભાવિક ભક્તો એ લાભ લેવા હાર્દિક આમંત્રણ છે
તેમજ રાત્રે ૯=૦૦ કલાકે કરજણ ડેમ સ્થિત મહાદેવના મંદિરે ભજન કીર્તન નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે તો ભાવિક ભક્તોને લાભ લેવા આદિવાસી સમાજ હેલ્પ ગ્રુપ, રાજપીપળા ના મંત્રી જીજ્ઞેશ દેશમુખ એ જણાવ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


