પત્રકાર મિત્રો તથા ગુજરાત ના યુવાનો ને ખુશ ખબર

0
254

હવે થી જંગ એ ગુજરાત અખબાર
દર મહિને ઓછામાં ઓછી જુદા જુદા વિષયો પર એક પૂર્તિ વાંચકો સમક્ષ સાદર કરશે જેમાં નીચે મુજબ લવાજમ અને જાહેરાત ના દર રહેશે
જેમાં આપને મળશે 20% કમિશન
તો ઉતાવળ કરો અને બની જાઓ આપના વિસ્તાર માં અમારા પ્રતિનિધિ

1. વાર્ષિક લવાજમ  માત્ર રૂપિયા 251/- (આપને મળશે 20% કમિશન
વાચક ને મળશે દરેક અંક પોસ્ટ દ્વારા તેમજ વોટ્સએપ દ્વારા)
2.જાહેરાત ના દર( ઓનલાઇન www.jungegujarat.in તેમજ ઇ પેપર અને ફીઝીકલ પેપર સહિત.એક વખત પ્રસારિત કરવાના )
A. 2 કોલમ 5 સે.મી Rs 1500/-
2 કોલમ 10 સે.મી.Rs.2500./-
1/4 પેજ Rs.5000/-
1/2 પેજ Rs.8000/-
ફૂલ પેજ Rs.12000/-
ટચૂકડી 1 કોલમ 5 સેમી.
Rs.750/-
શ્રદ્ધાંજલિ Rs.500/-

શરતો.                                                                                     1. જાહેરાત દાતા એ જાહેરાત તૈયાર કરી JPG ફાઇલ ઇ મેલ થી જ મોકલવાની રહેશે.                                                                 2 પેમેન્ટ 100% એડવાન્સ રહેશે.જેની જવાબદારી પ્રતિનિધિ  ની રહેશે. જો કોઈ સંજોગો માં જાહેરાત દાતા સીધો સમ્પર્ક કરી જાહેરાત મોકલશે તો 10% ડિસ્કાઉન્ટ  મળવા પાત્ર રહેશે
  3.એજન્સી કે પ્રતિનિધિ બનવા ની વાર્ષિક ફી કે રિન્યુઅલ ફી માત્ર   Rs.2500/-  એડવાન્સ ચૂકવવાના કે જાહેરાત ના બિલ માં થી કમિશન પેટે જમા રાખી કપાવી શકાશે.(જેથી બેરોજગાર યુવાનોને રોજગારી મળી શકે.)                                     સૂચના :-                                                                         દરેક પ્રતિનિધિએ કે (જાહેરાતદાતા ઇચ્છતા હોય તો )પોતાના વિસ્તારના  ઓછામાં ઓછા 100 વોટ્સએપ નંબર આપવાના રહેશે જેથી ગ્રુપ બનાવી જાહેરાત અને ન્યૂઝ પેપર તેઓને મોકલી શકાય .

જોડાયેલ પ્રતિનિધિને જંગ એ ગુજરાત  અખબાર ના ઇ પેપર નું (માત્ર પ્રતિનિધિ તરીકે નું ) PRESS CARD  એક વર્ષ ની અવધિ નું આપવામાં આવશે જે દરવર્ષે જેતે સમયે એડવાન્સમાં (રીન્યુ કરાવવું હોય તો ) જરૂરી ફી ભરી રીન્યુ કરાવવાનું રહેશે.

તંત્રી :ધનંજય ઝવેરી  7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY