મોરબીના વિસીપરામાં રીક્ષામાં દેશીની દારૂની હેરાફેરી કરતો ઇસમ ઝડપાયો

0
10

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા બિલાલી મસ્જીદ પાસેથી પસાર થતી સીએનજી રિક્ષાને આંતરી તલાશી લેતા ૨૦૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૪૦૦૦ મળી આવતા સીએનજી રીક્ષા અને દારૂના જથ્થા સાથે આરોપી જુનેદ રફીક બલોચ રહે ફૂલછાબ કોલોની વિસીપરા મોરબી વાળાને ઝડપી લીધો છે જયારે આરોપી હિરમબેન જુનેદભાઈ બલોચ રહે ફૂલછાબ કોલોની મોરબી અને હફીજાબેન રફીકભાઈ બલોચ રહે ફૂલછાબ કોલોની મોરબી એ બંને મહિલા આરોપીના નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY