આહવા ખાતે શાળા સલામતી સપ્તાહનો શુભારંભ

0
27

આહવા તા.૨૬ જુનઃ-  ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે આહવા તાલુકાની સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે શાળા સલામતી સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો.શાળાના વિદ્યાર્થીઓ અને  શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોને વિવિધ પ્રકારે ઇમરજન્સીમાં વ્યકિતના જીવન બચાવવાની કામગીરી કેવી રીતે કરે ૧૦૮ કરે છે તેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY