જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક તા.૨૯મી જુનના રોજ યોજાશે

0
72

આહવા તા.૨૬ જુનઃ-  આગામી તા.૨૯/૦૬/૨૦૧૮ના રોજ બપોરે ૧૪-૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારના અધ્યક્ષસથાને જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાશે.બેઠકમાં પ્રવાસન વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવશે. સમિતિના સભ્યશ્રીઓએ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટર કચેરી ડાંગ આહવાની યાદીમાં જણાવ્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY