એક યુવાન બાઈક લઈ જતા અજાણ્યા વાહને ટક્કર મારતા મોત જયારે બીજા અકસ્માત માં બે યુવાનો બાઈક પર જતા પાછળ થી શેરડી ભરી આવતા ટ્રેક્ટરે ટક્કર મરતા બંને નું મોત
રાજપીપળા : નર્મદ જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશન ની હદ માં મંગળવારે બે અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં પ્રથમ અકસ્માત વીરપોર અને રીંગણી ગામ વચ્ચે થયો જેમાં મોટાહેડવા ગામના અનિલ અનુપ વસાવા ને કોઈ અજાણ્યો વાહનચાલક ટક્કર મારી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો હતો
જયારે બીજો અકસ્માત પ્રતાપનગર ગામ પાસે ના વળાંક પાસે થયો જેમાં ભીલવાડા ગામના બે યુવાનો પૈકી હેમંત ઈશ્વર વસાવા અને પ્રહલાદ ભુપત વસાવા પોતાની બાઈક લઈને મામા ને ત્યાં ગામકૂવા ગામે જતા હતા એ સમયે પાછળ થી શેરડી ભરીને આવતા ટ્રેક્ટરે ટક્કર મારતા બંને યુવાનો ને ગંભીર ઈજાઓ થતા એમનું મોત થયું હતું .આમ આમલેથા પોલીસ ની હદ માં એકજ દિવસ માં ત્રણ યુવાનો ના અકસ્માત માં મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






