નવસારી બજાર પાસેથી દારૂનો જથ્થો ઝડપી પાડતી પીસીબી

0
42

દમણના રોયલ બિયર બારમાંથી દારૂ લવાયો હતો
સુરત, તા.૨૧
પીસીબી પોલીસે નવસારી બજાર મલેકવાડી પાસેથી રૂ. ૩૦,૧૫૦ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે કાર જપ્ત કરી હતી. આ દારૂનો જથ્થો નાની દમણના પાતળિયા રોયલ બિયરબારમાંથી લવાયો હતો.
પીસીબી પોલીસે બાતમીના આધારે નવસારી બજાર મલેકવાડી પાસે વોચ ગોઠવી કાર જપ્ત કરી હતી. પોલીસે રૂ. ૩૦,૧૫૦ની કિંમતનો બ્રાન્ડેડ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પીસીબી પોલીસે કલીમ ઉર્ફે કડુ આમીર શેખ, મહેન્દ્ર ઉર્ફે પપ્પુ દેવજી પરમારની ધરપકડ કરી હતી. આ દારૂનો જથ્થા નાની દમણના પાતળીયા રોયલ બિયરબારમાંથી લવાયો હતો. પીસીબી પોલીસે બિયરબારના કાઉન્ટર ઉપરના અજાણ્યા વ્યીકતને વોન્ટેડ જહેર કર્યો હતો. આરોપીઅો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY