આજરોજ ઝઘડીયા સેવા સદન ખાતે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ તેમજ ભરુચ જિલ્લા ના અલગઅલગ સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા પાટણ જિલ્લામાં સ્વ ભાનુપ઼સાદ વણકર જેમણે જમીન ના પૈસા ભરીદેવા છતાં પણ જમીન રિગ્રાન્ટ કરવામાં નહી આવતા તેમને સરકારશ્રી ને આત્મવિલોપનની ચેતવણી આપવા છતાં પણ તેમની માંગણી ને પાટણ જિલ્લાના કલેકટર ઓફિસે પોતાના પરિવારજનો સાથે રજુઆત કરવા છતાં પણ માંગણી ન સંતોષાતા આત્મવિલોપન કરવા શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાપતા ભાનુપ઼સાદ વણકર જેઑ આખા શરીરે દાઝતા તેમને ગાંધીનગર ખાતેની એપોલો હોસ્પિટલમાં તેમનુ અવશાન પામતાં તે દુઃખદ ઘટના ને લીધે સમગ્ર ગુજરાતના દલીત સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તે ઘટના ઝઘડીયા તાલુકાના રાષ્ટ્રીય બહુજન હિતરક્શક સમિતિ તેમજ ભરુચ જિલ્લાના અગ્રણીય દ્વારા સખ્તમાં સખ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. બનેલી ઘટના ના અનુસંધાને આજરોજ ઝઘડીયા તાલુકાના સેવા સદન ખાતે રાષ્ટ્રીય બહુજન હિતરક્શક સમિતિ તેમજ ભરુચ જિલ્લા ના અલગઅલગ સંસ્થા ઓના અગ્રણીય દ્વારા મામલતદાર કચેરી ખાતે મા.શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યુ….
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"