રાણપુરમાં મોલેસલામ ગરાસિયા દરબાર સમાજ દ્વારા શહીદો ને શ્રધાંજલી અપાઈ

0
38

જમ્મુ કાશ્મીરના પુલવામાં કાયરતા પૂર્ણ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો ના આત્મા ને શાંતિ મળે તે માટે રાણપુરના મોલેસલામ ગરાસિયા દરબાર સમાજ દ્વારા શ્રધાંજલી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બે મીનીટ મૌન પાળી શ્રધાંજલી આપી હતી આ સમયે મોલેસલામ ગરાસિયા દરબાર સમાજના લોકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા

તસવીર:વિપુલ લુહાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY