કહે છે કે દારૂજો દવાના રૂપમાં લેવામાં આવે તો હેલ્થ માટે સારો છે આદિ-અનાદિ કાળથી દારૂ બને છે અને પીવામાં આવી રહ્યો છે માત મા ગાંધી દારૂના ભારે વિરોધી હતા તેમણે કહ્યું હતું કે જા તેમને એક વાર દેશનું શાસન ચલાવવાની સત્તા મળે તો સમગ્ર હિન્દુસ્તાનમાં દારૂ દારૂ બંધી લાગુ કરી દવ ગુજરાતમાં તો પહેલાથી જ નશાબંધી નીતિ લાગુ કરી છે બીજા રાજ્યોમાં કાયદેસર છે છતાં પણ કેટલી વાર કાચો દારૂ કે પછી ઝેરીલો દારૂ બનાવીને વેચવાનો ગેરકાયદેસર કારોબાર ચાલે છે દેશના સૌથી મોટા રાજ્યો ઉત્તર પ્રદેશ અને બાજુના ઉત્તરાખંડ રાજ્યમાં પીવાથી ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દારૂ કાંડના કેટલાક દિવસો પછી નિવેદન આપ્યું કે આ સમાજવાદી પાર્ટી નું ષડયંત્ર છે તેમની સરકારને બદનામ કરવાને માટે સમાજવાદી પાર્ટીના લોકો ગેરકાયદેસર દારૂના ધંધાદારીઓ થી મળીને આ બધું કર્યું છે સપાએ સામનો કરતા કયુ કે ખરેખરમાં તો વિરોધ પક્ષે સરકારને ચેતવણી આપી હતી પરંતુ મુખ્યમંત્રીએ કાળજીના કર્યું આક્ષેપ-પ્રતિઆક્ષેપ માં લોકો મરી રહ્યા છે યોગી સરકાર ઝેરીલો દારૂ પીને મૃત્યુ પામનાર ને બે બે લાખ વળતર આપવાની જાહેરાત પણ કરી છે
યુપીના મુખ્યમંત્રી યોગીજી એ દારૂ કાંડને સમાજવાદી પાર્ટીનું શ્રી યંત્ર નો આરોપ કરી દીધો છે પરંતુ સમાજવાદી પાર્ટીના કિયા નેતા યા કાર્યકર્તા આમાં સામેલ છે તેની પણ તપાસ થાય તો ષડયંત્રના મૂળ સુધી જોવાથી શું આ ખરેખર માં ષડયંત્ર છે કે સરકારની પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ ઘટનાને રાજકીય રંગ આપી દીધો છે……? ચૂંટણીમાં બીજા રાજ્યોમાં જઇને બીજા પક્ષોની સરકાર કે ત્યાંના મુખ્યમંત્રીઓને સલાહ આપવી સારું કામ છે પરંતુ પોતાના રાજ્યમાં પોતાના જ ક્ષેત્રની હોસ્પિટલમાં ઓકિસજન નામ મળવાથી બાળકોના મૃત્યુ થઇ જાય અને તે પણ એટલા માટે કે હોસ્પિટલમાં ઓકિસજન સપ્લાય કરનાર કંપનીનું કાયદેસરનું સરકાર સમયસર ન આપી શકી એટલા એટલા માટે ઓકિસજન મોકલવામાં ના આવ્યો અને નવજાત બાળકો પણ કસમયે મોતને ભેટ્યા શું આ સમાજવાદી પાર્ટી કે પછી બહુજન સમાજવાદી પક્ષનું કોઈ ષડ્યંત્ર તો હતું નહીં ને….? જા ઓકિસજન સપ્લાય કરવા વાળી કંપનીને સમયસર આપી દીધો હોત તો કેટલા એ બાળકોના જીવ બચી જાત આવું કેમ ના થયું તેની જાણ આમ લોકો સુધી પહોંચતી નથી
યોગી સરકારે જેવી ઝેરી દારૂ પીને મરવા વાળા ના પરિવારોને બે-બે લાખ વળતર આપવાની ઘોષણા કરી છે આના પર પણ વિચાર અને ચિંતન થવું જાઈએ ઝેરી શરાબ પીવા વાળા શરાબી દારૂ ની પાછળ પૈસા અને પરિવારને બરબાદ કરી રહ્યા હતા દારૂ પીને ગુમાવનાર અને પછી તેના પર રેમ નજર કરતા આર્થિક વળતર કદી પણ ઉચિત નથી આ પૈસા બે બે લાખના હિસાબે લગભગ બે કરોડ ના નાણા આપવામાં આવશે આ રીતે જા આવા ખાંડમાં આર્થિક વળતર આપવાની કથા શરૂ થશે કે અગાઉની સરકાર પણ આપતી હતી તો આ સરકાર પણ આપે તો તેમાં ખરાબ શું છે એવી દલીલ કાઢી નાખ ગણવી જાઈએ આવા દારૂડિયાઓને શરાબી ઓને વળતર દેવાના બદલે ઓકિસજનના અભાવે કોઇ નવજાતની મૃત્યુ ના થાય કે આ નાણા કોઈ શાળામાં ક્લાસ બનાવવાના કામમાં આવે તો સારું પગલું હશે યોગી સરકાર યોગી સરકાર નાના કાર્યવાહી કરે તો સારું રહેશે જેથી ગુનેગારોને સજા ની સાથે આર્થિક દંડ પણ થાય અને પ્રજાના પૈસા પણ બીજા કામમાં વાપરવામાં આવે યોગીજી એક નવી શરૂઆત કરે બીજા રાજ્યોમાં પણ આ બાબતનો એક સકારાત્મક સંદેશો પહોંચશે અને ઝેરી દારૂ બનાવવાવાળાઓ પણ ડરી જશે કે તેમના દારૂ પીને કોઈ મરી જશે તો વળતર પણ તેનેજ આપવું પડશે……! માનનીય મુખ્યમંત્રી યોગીજી શું તમે આને માટે તૈયાર છો…? તો ચાલો ઉદાહરણ રજૂ કરો…!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


