કહેવાય છે આજના દિન ને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવે છે પર્યાવરણ ની જાગૃતિ માટે ઉપદેશો અપાય છે સેમિનાર કરવામાં આવે છે પરંતુ તે માત્ર દેખાડોજ રહી જાય છે બની જાય છે એક ઉત્સવ જે રાજકારણીઓ ઉદ્યોગપતિઓ પર્યાવરણવિદો, સરકારનો પર્યાવરણ વિભાગ કે જે પ્રદુષણ નિયંત્રણ વિભાગ તરીકે ઓળખાય છે તેના અધિકારીઓ ઉદ્યોગો દ્વારા યોજવામાં આવશે કાર્યક્રમોમાં હાજરી આપે છે ,સામાજિક સંસ્થાઓ જાત જાત ના કાર્યક્રમો યોજી પર્યાવરણ બચાવવાના સોગંદ લેવડાવે છે અને ક્યાંક આવા કાર્યક્રમો એકાદ અઠવાડિયા સુધી ચાલે છે પણ પછી શું ? શેઠ ની શિખામણ ઝાંપા સુધી ની જેમ આપણે હમ નહિ બદલેંગે જી જેમ ફરી પાછા એનાએજ રામ બની જઈએ છે ત્યારે વધુ ન લખતા આપણે જળ સંપત્તિ નું માત્ર જતન કરવા માત્રમાંજ સઘળું સમાઈ જાય છે અને તેને માટે વૃક્ષ ઉગાડવાની તેમજ પાણી નો બગાડ અટકાવી સંચય કરી પાણીને ઉપયોગમાં રિસાયકલ કરી આવનારી પેઢીઓ બચાવી શકીશુ અન્યથા પાણી આપડા જીવન ને પાણીપત નું મેદાન બનાવે તો નવાઈ નહીં જે માટે નીચે બતાવેલ વિડિઓ એકવાર જરૂર જોઈએ સમજીએ અને આચરણ માં મૂકીએ.
વિડિઓ સહાયક
અર્જુનભાઇ પરમાર 9426520131
ધનંજય ઝવેરી 9978406257
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


