રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણી નવ આૅગષ્ટે યોજાશ

0
52

ન્યુ દિલ્હી,તા.૬
રાજયસભાના સભાપતિ પી.જે કુરિયનનો કાર્યકાળ આ વર્ષના જૂનમાં પૂરો થઈ ગયો હતો. ચોમાસુ સત્ર ૧૦ ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યું છે. ઉપસભાપતિની ચૂંટણી ૯ ઓગસ્ટે થશે.
રાજસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ આજે સંસદમાં કહ્યું કે ૯ ઓગસ્ટે સવારે ૧૧ વાગે ઉપસભાપતિના પદ માટે ચૂંટણી યોજાશે. ચોમાસુ સત્ર પુરૂ થવાના એક દિવસ પહેલા રાજયસભાના ઉપસભાપતિ માટે ચૂંટણી યોજાશે. રાજયસભામાં BJP પાસે બહુમત ન હોવા છતાં પાર્ટી વિપક્ષને વોકઓવર આપવાના મૂડમાં નથી. કોગ્રેસ બાકી વિપક્ષ સાથે મળીને સંયુકત ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે.
રાજયસભામાં ૨૪૫ સભ્યો છે. રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણી જીતવા માટે ૧૨૨ સભ્યોની જરૂર છે. BJP અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક વિપક્ષના સંયુક્ત ઉમેદવારનો સ્વીકાર કરવા માટે તૈયાર છે. જાકે નવીન પટનાયક તેમની પાર્ટીના ઉમેદવાર માટે સમર્થન મેળવવાનો પ્રયત્ન કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણેBJP  સાંસદ સુખેન્દ્ર રોયના નામ પર મહોરલાગી શકે છે. અધ્યક્ષના પેનલના સદસ્યના રૂપમાં એમની પાસે અનુભવ છે.BJP ઉમેદવાર વિપક્ષ તરફથી આવે તો મ્ત્નડ્ઢ તેને સમર્થન આપી શકે છે.
BJP કોગ્રેસના ઉમેદવારની સાથે આવવા નથી માગતી પરંતુ બિનકોંગ્રેસી ઉમેદવારને સમર્થન આપવાનો વિચાર કરી રહી છે. એવામાંBJPની દાવેદારી વિપક્ષ તરફથી મજબુત થઇ શકે છે.
BJP નેતૃત્વવાળી BJP ગઠબંધનની પાસે રાજ્યસભામાં ૧૦૫ સાંસદ છે અને ૬ અપક્ષ સભ્યો છે જાકે બીજા સાંસદો પાસેથી આશા છે કે તે ગઠબંધનની મદદ કરશે. ત્યારે કોંગ્રેસને દક્ષિણ ભારતની બંને પાર્ટીઓ પાસેથી આશા છે. BJPકોંગ્રેસની સાથે આવે તો ૧૨૨ના આંકડા સુધી વિપક્ષ સરળતાથી પહોંચી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY