નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડો,૧૧૧.૦૭ મીટરે પહોંચી

0
14

ગાંધીનગર,તા.૬
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી સતત ઘટી રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૧૧.૦૭ મીટર છે. ગઇકાલે ડેમની સપાટી ૧૧૧.૧૭ મીટર હતી. ડેમમાં પાણીની આવક કરતા જાવક બમણી હોવાને કારણે સપાટી સતત ઘટી રહી છે. જા આવી જ પરિÂસ્થતિ રહી તો ગુજરાત પર વધુ એક વર્ષ જળસંકટ સર્જાઇ શકે છે.
છેલ્લા ૨૪ કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં ૧૦ સે.મી.નો ઘટાડો નોંધાયો છે. હાલ ડેમમાં લાઇવ સ્ટોકનો માત્ર ૫૭ દ્બષ્ઠદ્બ જથ્થો ઉપલબ્ધ છે. આ પ્રમાણે જ રÌšં તો લાઇવ સ્ટોકનું પાણી પુરૂ થઇ જશે અને સાચ મહિનામાં બીજી વાર ડેડ સ્ટોકનું પાણી વાપરવું પડે તેવી Âસ્થતિનું નિર્માણ થઇ શકે છે. જેથી સિંચાઇનું પાણી આપી નહીં શકાય. ઈÂન્દરાસાગર ડેમ પણ હજુ ૧૦ મીટર ખાલી છે. ઈÂન્દરાસાગર ડેમમાંથી પાણી છોડાય તો જ સરદાર સરોવરને પાણી મળી શકે તેમ છે. નર્મદા નદી પરના અન્ય ડેમની Âસ્થતિ પણ ખરાબ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY