ઘાટકોપર બ્લાસ્ટના આરોપી અબ્દુલ રહેમાનને ગુજરાત એટીએસએ દબોચ્યો

0
179

અમદાવાદ,તા.૮
ગુજરાત છ્‌જીએ મહારાષ્ટ્રના ઘાટકોપરમાં થયેલા બ્લાસ્ટના આરોપીને દબોચી લીધો છે. ગુજરાત છ્‌જીએ અબ્દુલ રહેમાન શેખની બ્લાસ્ટમાં આરોપમાં ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨માં મુંબઈ ઘાટકોપર ખાતે બસમાં બ્લાસ્ટ કર્યો હતો. જેમાં ૨ લોકોનાં મોત થયા હતા અને ૫૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આખરે ૧૬ વર્ષ બાદ બ્લાસ્ટના આરોપમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
મહત્વનું છે કે, મુંબઇના ઘાટકોપરમાં ૨૦૦૨માં થયેલ બોમ્બ બ્લાસ્ટ મામલે થોડા મહિના અગાઉ ગુજરાત છ્‌જી દ્વારા ઇરફાન કુરેશની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત છ્‌જીએ મુંબઇ જઇને આરોપીને ઝડપ્યો હતો.
ત્યારબાદ મુંબઇ પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. જા કે, આરોપી ઇરફાન કુરેશી પ્રેગાસ કંપનીનો માલિક હતો. ત્યારે હવે ફરીવાર ગુજરાત છ્‌જીએ ઘાટકોપર બ્લાસ્ટના આરોપી અબ્દુલ રહેમાન શેખની ધરપકડ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨માં મુંબઇના
આભાર – નિહારીકા રવિયા ઘાટકોપરમાં બસની અંદર બ્લાસ્ટ થયો હતો. જેમાં બે લોકોના મોત થયાં હતાં, જ્યારે ૫૦થી વધુ ઘાયલ થયા હતા. આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY