સુઇગામ મામલતદાર નો વિદાય સમારોહ યોજાયો.

0
336

સુઇગામ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ વાળાની બદલી થતા શનિવારે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો,

આ પ્રસંગે સુઇગામ પ્રાંત કલેકટર આર.બી.અસારી અને સ્ટાફના અન્ય કર્મચારીઓ સહિત સસ્તા અનાજના દુકાનદારો હાજર રહ્યા હતા,અને વિદાય લેતા સુઇગામ મામલતદાર કુલદીપસિંહ વાળા ને સાલ ઓઢાડી તેમને ભાવભીની વિદાય આપી હતી,અત્રે ઉલ્લેખનીય છે કે  મામલતદાર કુલદીપસિંહ વાળા વહીવટી અધિકારી તરીકે કડક છાપ ધરાવતા હતા,પ્રત સાહેબ તથા તમામ સ્ટાફ ગ્રામજનો  મોડી સંખ્યામાં હાજર  રહ્યા હતા

રમેશભાઈ બનાસકાંઠા મો. 7383115050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY