અમદાવાદમાં ભારત-અફઘાનિસ્તાન મેચ પર કારમાં સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

0
47

અમદાવાદ,તા.૨૬
શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીમાં બેફામ વધારો થઈ રહ્યો છે. તેમજ શહરમાં સટ્ટો રમવાથી લઈ ચોરી સુધીની ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવતી રહે છે. તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચે એશિયાકપ પર કારમાં જ ક્રિકેટ સટ્ટો રમાડતા શખ્સની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેની પાસેથી કાર અને મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા હતા.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન સટ્ટો રમાડતો આ શખ્સ વસ્ત્રાપુરના ગોયલ ઇન્ટરસિટી પાસેથી ઝડપાયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY