બરોડા ક્રિકેટ એસોસિયનની એજીએમ યોજાઈ, બીસીસીઆઇ ૩૦ કરોડ આપશે

0
48

એજીએમમાં બીસીએના મેમ્બર્સ એકાઉન્ટ પાસ કરાવાયા
વડોદરા,તા.૧૦
બરોડા ક્રિકેટ એસોસિયેશનની એન્યુઅલ જનરલ મિટિંગ ત્રણ વર્ષ બાદ આજે યોજાઈ. વર્ષ ૨૦૧૪-૧૫ ની ૭૮ મી એજીએણ જ્યોતિ ગાર્ડન ખાતે યોજાઇ. હતી. જેમાં બીસીએના મેમ્બર્સ હાજર રહ્યા હતી. મહત્વની વાત છે કે રોયલ અને રિવાઇવલ ગ્રુપ વચ્ચે લડાઈના કારણે આટલા વર્ષોથી એજીએમ અટકી પડી હતી. એજીએમ માં બીસીએના મેમ્બર્સ એકાઉન્ટ પાસ કરાવાયા એકાઉન્ટ પાસ થતાં જ હવે બીસીસીઆઇમાંથી બીસીએને ૩૦ કરોડ રૂપિયા મળશે.
એજીએમમાં તમામ મેમ્બરોએ સર્વ સંમતિ થી વર્ષ ૨૦૧૪-૧૫ વર્ષના એકાઉન્ટ પાસ કર્યા હતા. મ્ઝ્રછના ઇતિહાસમાં પ્રથમવખત ખૂબ વહેલી એજીએમ પૂરી કરી દેવામાં આવી. રોયલ અને રિવાઇવલ ગ્રુપના સભ્યો એકજૂથ થતા એજીએમ શાંતિ પૂર્ણ માહોલ માં પૂરી થઈ શકી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY