ભરૂચ ની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા કોલેજના વિદ્યાર્થીઓ માટે જનજાગૃતિ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

હલમાં વધી રહેલા વાહનો અને તેનાજ પ્રમાણમાં અકસ્માતોનું પણ પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આજની યુવાન લોકોમાં ટ્રાફિક અને વાહન ચાલવવાની સમજણ આપવા માટે ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા એમ.કે.કોલેજ ના વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે જનજાગૃતિ લાવવા માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ શિબિરમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના અનિષ પરીખ,ઋષિ દવે, ડો,સુકેતુ દવે દ્રારા વિદ્યાર્થીઓને ટ્રાફિક અને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


jij
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





