લીંબડી શહેરના એ.ડી. જાની રોડ પર વેપારીને રિવોલ્વર બતાવી કરાઇ લૂંટ..

0
130

લીંબડી શહેરના એ.ડી. જાની રોડ પર વેપારીને મારમારી રિવોલ્વર બતાવી લૂંટ ચલાવી ત્રણ જેટલા અજાણ્યા શખ્સો ફરાર..

 

પ્રાપ્ત માહિતી અનુસાર રોકડ સહીત અંદાજે રૂપિયા ૪ લાખની લૂંટ ચલાવવામાં આવી.પાન -મસાલાના હોલસેલ વેપારી ઘેર સ્કૂટર પર જઈ રહ્યા હતા. તે દરમિયાન બન્યો બનાવ.વેપારીને સામાન્ય ઈજાઓ પહોંચી.પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY