ચાવજ ગામમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની 77મી જન્મ જયંતીની અનોખી ઉજવણી.

0
222

ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે રાજ્યના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આંનદીબહેન પટેલના 77માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ચાવજ ગામ ખાતે બુધવારના રોજ કોમ્યુનિટી હોલમાં ગુજરાત રાજ્યના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આંનદીબહેન પટેલના 77માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગામના જરૂરિયાતમંદ મહિલાઓને હાલમાં ચાલી રહેલી ઠંડીની ઋતુમાં 251 જેટલા ધાબળા તેમજ બાળકોને 151 જેટલા ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય શૈલાબહેન પટેલ, તાલુકા પંચાયત ના સભ્ય ભૂમિકા પટેલ,ચાવજ ગામના સરપંચ અપેક્ષા પટેલ તેમજ આમંત્રિતો સહિત ચાવજ ગામના સ્થાનિકો,મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ધનંજય ઝવેરી:-997840692

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY