ભરૂચના સતત ધમધમતા વિસ્તાર એવા લિંક રોડ ઉપર આવેલ એસ.બી.આઇ બેંક નજીક નજર ચૂકવીને રૂપિયા ૩ લાખની ચીલ ઝડપ કરી ગઠીયાઓ ફરાર થયાની ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની મળતી પ્રાથમિક વિગત અનુસાર તા.૨૩મીના રોજ બપોરના સમયે નારાયણરાવ વસંતરાવ ગોઠ કોઈ કામ અર્થે ભરૂચના લિંક રોડ સ્થિત SBI બેન્ક ખાતે આવ્યા હતા.દરમિયાન તેઓ પાસેની થેલીમાં રહેલ 3 લાખ જેટલા રોકડા રૂપિયાની નજર ચૂકવી ચિલઝડપ કરી કેટલાક અજાણ્યા ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા.જેની જાણ થતાં જ નારાયણરાવે એ ડિવિઝન પોલીસનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપર આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






