ભરૂચ તાલુકાના કવીઠા ગામ ખાતે એક ખેતરમાં મોટા અજગર નીકળતા ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો હતો.

0
189

 ભરૂચની NGO ટિમ ફ્રેન્ડ્સ ઓફ અનિમલ્સ વેલફેર ટ્રસ્ટના સભ્ય વિનોદ વસાવા પર કવિઠા ના રહેવાસી કાશી પટેલનો કૉલ આવ્યો હતો કે તેમના ખેતરે એક ખૂબજ મોટો અજગર જોવા મળ્યો છે જેના કારણે ગામજનો અજગરને જોઈ ગભરાઈ ગયા છે.

જેની માહિતી મળતા ફ્રેન્ટ્સ ઓફ અનિમલ્સના વિનોદ અને ટીમના સભ્યો અને વન વિભાગના RFO મહેન્દ્રસિંહ કથવાડીઆ તથા જશવંતસિંહ રાજ સાથે મળીને કવીઠા ગામેં પહોંચી ભારે જહેમત બાદ ૧૦ ફૂટ લાંબો અને ૧૭ કિલો વજનના અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો.
ત્યાર બાદ વન વિભાગના અધિકારીઓની હાજરીમાં જંગલમાં સુરક્ષીત રીતે છોડી દેવામાં આવ્યો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY